ગઈ કાલે તા 9/5/13 ના રોજ અંબે વિદ્યાલય, સમા સાવલી રોડ, વડોદરા ખાતે ગુ. મા. શિ. વિભાગ દ્વારા આયોજિત માધ્યમિક શાળાના શિક્ષકો માટેની તાલીમ દરમિયાન એક શિક્ષક મિત્ર પી. સી. પટેલનું દુ:ખદ થયું. થવા કાળ બનાવને કોઈ રોકી શકતું નથી. પરમકૃપાળુ પરમાત્મા તેમના આત્માને ચીર શાંતિ આપે એવી પ્રભુ પ્રાર્થના.
No comments:
Post a Comment