Wednesday, 5 June 2013

શ્રી સયાજી હાઇસ્કુલનું તા. 3/6/13 નાં રોજ જાહેર થયેલું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું  પરિણામ 58.93% આવેલ છે 


            *****શાળામાં પ્રથમ પાંચ*****
૧)  પ્રથમ ક્રમે    >  સોની ધાર્મિક જગદીશભાઈ        
       ગુણ  - ૫૭૮/૭૦૦  -  પર્સન્ટાઈલ રેન્ક   ૯૯.૩૩     

૨)  દ્વિતિય ક્રમે   >  માછી સોહન કિરીટભાઇ
       ગુણ  - ૫૫૨/૭૦૦  - પર્સન્ટાઈલ રેન્ક    ૯૭.૮૭     

૩)  તૃતીય ક્રમે   >  મેહતા આકાશ ધર્મેન્દ્રકુમાર           
       ગુણ - ૫૧૧/૭૦૦  - પર્સન્ટાઈલ રેન્ક      ૯૨.૫૮ 
     
૪)  ચતુર્થ ક્રમે    >  જૈન વિરલ મયૂરકુમાર
        ગુણ - ૫૦૮/૭૦૦  - પર્સન્ટાઈલ રેન્ક   ૯૧.૯૯ 
     
૫)  પાંચમા ક્રમે  >  પ્રજાપતિ ભાવિન જીતેન્દ્રકુમાર
        ગુણ - ૪૯૭/૭૦૦   - પર્સન્ટાઈલ રેન્ક  ૮૯.૬૩  

તમામ સફળ વિદ્યાર્થીમિત્રોને અભિનંદન ..........

 


છઠ્ઠા પગારપંચની પાંચમા હપ્તાની 20% તફાવતની રકમ ચુકવવા અંગેનો પરિપત્ર Date :03/06/2013