Tuesday, 8 October 2013

11 વિજ્ઞાન પ્રવાહ

ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ ના ઓનલાઇન ફોર્મ ની પ્રી-ફીલ્ડ યાદી ચેક કરવા અંગે



ધોરણ 10- 12 ના બોર્ડના ઓનલાઇન રજીસ્ટ્રેશન તા 10-10-13 થી શરૂ થશે. રજીસ્ટ્રેશન માટે તમામ તૈયારી રાખવી જેથી કામગીરી સરળતાથી અને સમય મર્યાદામાં પૂર્ણ કરી શકાય.