Friday, 2 August 2013

આજે ધોરણ 10 જુલાઈ 2013ની પુરક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે. સવારે 10 કલાકે જે તે જિલ્લાની  જિ.  શિ.  અધિકારીશ્રીની કચેરીએથી શાળાઓ પરિણામ મેળવી પોતાની શાળા પરથી વિદ્યાર્થીઓને પરિણામ આપશે.  આ પરિણામના આધારે ધોરણ 11 માં પ્રવેશ આપી શકાશે.