Saturday, 26 May 2012

Vishavnathan Anand, 'The Grand master' playing chess.

"I BELIEVE IN ME"

Friends, I believe in "I BELIEVE IN ME"  મને મારામાં વિશ્વાસ છે. દરેક વ્યક્તિ માં પોતાની આંતરિક શક્તિ હોય છે જે તેને સફળ બનાવે છે.  પોતાની શક્તિઓ ને ઓળખી તેને મેનેજ કરતા શીખો, તેનો ઉપયોગ કરતા શીખો. સફળતા તમારી પાછળ દોડશે.  અસ્તુ।