Thursday 30 May 2013
Wednesday 29 May 2013
ધોરણ 12 સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહના બીજા સેમેસ્ટરના પરિણામની તારીખ જાહેર થઈ છે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામની તારીખ 3/6/2013 તેમજ વિજ્ઞાન પ્રવાહના બીજા સેમેસ્ટરના (Std.11)પરિણામની તારીખ 10/6/2013 જાહેર થઇ છે. વધુ માહીતી માટે... click here
Friday 24 May 2013
Sayaji Highschool Std. 12 Science Result
શ્રી સયાજી હાઇસ્કુલ, ઘડિયાળી પોળ, માંડવી, વડોદરાનું ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ 70.83% આવેલ છે. શાળાના 72 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા.
વણકર ભૌમિક એન. 94.82 પર્સન્ટાઇલ રેન્ક સાથે શાળામાં પ્રથમ આવે છે.
શાળા પરિવાર વતી અભિનંદન.
વણકર ભૌમિક એન. 94.82 પર્સન્ટાઇલ રેન્ક સાથે શાળામાં પ્રથમ આવે છે.
શાળા પરિવાર વતી અભિનંદન.
Wednesday 22 May 2013
Monday 20 May 2013
Thursday 16 May 2013
Monday 13 May 2013
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પરિણામ માટે અહીં ક્લિક કરો.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું છે. કેન્દ્ર,વિષય,માધ્યમ,જીલ્લા પ્રમાણેની વિસ્તૃત જાણકારી માટે અહીં ક્લિક કરો.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પરિણામની જાહેરાત અંગેની જાણકારી માટે અહીં ક્લિક કરો.
સંતરામપુર સૌથી ઓછું અને સિદ્ધપુર સૌથી ઊંચું પરિણામ
વડોદરાના જુદાજુદા કેન્દ્રોનું પરિણામ

Subscribe to:
Posts (Atom)