GSEB દ્વારા માર્ચ 2013 માં લેવાનાર પરીક્ષાનાઆવેદનપત્રો ના ઓનલાઈન રજીસ્ટ્રેશનની કામગીરી 24 કલાક ચાલુ છે. રજીસ્ટ્રેશન માં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં લઇ અંતિમ તારીખમાં વધારો કરવામાં આવેલ છે. જે આ પ્રમાણે છે.
ધોરણ 10 તા 01/10/12 થી 15/11/12
ધોરણ 12 સામાન્ય પ્રવાહ તા 01/11/12 થી 30/11/12 સુધી રહેશે. વધુ માહિતી માટે click here
ધોરણ 10 તા 01/10/12 થી 15/11/12
ધોરણ 12 સામાન્ય પ્રવાહ તા 01/11/12 થી 30/11/12 સુધી રહેશે. વધુ માહિતી માટે click here