શ્રી સયાજી હાઇસ્કુલ, ઘડિયાળી પોળ, માંડવી, વડોદરાનું ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ 70.83% આવેલ છે. શાળાના 72 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા.
વણકર ભૌમિક એન. 94.82 પર્સન્ટાઇલ રેન્ક સાથે શાળામાં પ્રથમ આવે છે.
શાળા પરિવાર વતી અભિનંદન.
વણકર ભૌમિક એન. 94.82 પર્સન્ટાઇલ રેન્ક સાથે શાળામાં પ્રથમ આવે છે.
શાળા પરિવાર વતી અભિનંદન.