મિત્રો,
GSEB દ્વારા વર્ષ 2012-13 ના વર્ષની ધોરણ 10 અને 12 માં અભ્યાસ કરતા અને એપ્રિલ 2013 ની પરીક્ષામાં બેસવા માંગતા વિદ્યાર્થીઓની ઓનલાઈન માહિતી માંગવામાં આવેલ છે જે તમારા સ્કૂલ રજીસ્ટ્રેશન ફોર્મમાં વિદ્યાર્થી માહિતીના કોલમમાં વર્ષ 2012-13 સિલેક્ટ કરી માહિતી ભરવાથી તમારા ડેટા અપડેટ થઈ શકશે.

svs 5
મહર્ષિ અરવિંદ શાળા વિકાસ સંકુલ ના વિજ્ઞાન પ્રદર્શનની તા 15/09/2012 છે જે નારાયણ વિદ્યાલય, વાઘોડિયા રીંગરોડ ખાતે યોજવામાં આવેલ છે