ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના માર્ચ 2013 માં ચોથા સેમમાં NEED IMPROVEMENT મેળવનાર વિદ્યાર્થીઓએ જુલાઈ 2013 ની પુરક પરીક્ષા આપવાની રહે છે જેના અભ્યાસ ક્રમ અંગે વિદ્યાર્થીઓ વાલીઓમાં મૂંઝવણ છે કે કયા સેમની તેયારી કરવી?
આ સંદર્ભે બોર્ડ અધિકારી શ્રી રબારી સાહેબ સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ત્રીજા અને ચોથા સેમનો અભ્યાસક્રમ રહેશે, પ્રશ્નપત્ર 100 ગુણનું ,50 OMR તથા 50 લેખિત રહેશે. આ બાબતની માહિતી સપ્ટેમ્બર 2012નાં મા. શિ. અને પરીક્ષણમાં આપવામાં આવેલ છે.