Thursday, 11 October 2012

Date extended for Student Registration

GSEB દ્વારા માર્ચ 2013 માં લેવાનાર પરીક્ષાનાઆવેદનપત્રો ના ઓનલાઈન રજીસ્ટ્રેશનની કામગીરી 24 કલાક ચાલુ છે. રજીસ્ટ્રેશન માં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં લઇ અંતિમ તારીખમાં વધારો કરવામાં આવેલ છે. જે આ પ્રમાણે છે.

ધોરણ 10   તા 01/10/12 થી  15/11/12
ધોરણ 12 સામાન્ય પ્રવાહ   તા 01/11/12 થી 30/11/12  સુધી રહેશે. વધુ માહિતી  માટે  click here

No comments:

Post a Comment