Saturday, 13 October 2012

MORE ABOUT STUDENT EXAM REGISTRATION

  CLICK HERE


USERS FROM BARODA/OTHER MID AND SOUTH GUJARAT HAVE TO LOGIN TO ANY OF THE THREE SERVER OF STUDENT EXAM REG ZONE B

Student Exam Registration

બોર્ડના ફોર્મ ભરવામાં પડતી મુશ્કેલીઓ નિવારવા માટે સર્વર ને ત્રણ ઝોન માં વહેંચી દેવામાં આવ્યું છે  વધુમાહીતી માટે
અહીં કિલક કરો 

Thursday, 11 October 2012

Date extended for Student Registration

GSEB દ્વારા માર્ચ 2013 માં લેવાનાર પરીક્ષાનાઆવેદનપત્રો ના ઓનલાઈન રજીસ્ટ્રેશનની કામગીરી 24 કલાક ચાલુ છે. રજીસ્ટ્રેશન માં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં લઇ અંતિમ તારીખમાં વધારો કરવામાં આવેલ છે. જે આ પ્રમાણે છે.

ધોરણ 10   તા 01/10/12 થી  15/11/12
ધોરણ 12 સામાન્ય પ્રવાહ   તા 01/11/12 થી 30/11/12  સુધી રહેશે. વધુ માહિતી  માટે  click here