Sunday, 8 July 2012

વડોદરા જીલ્લા માં ફાજલ શિક્ષકોને સમાવવાની કામગીરી શરુ...

વડોદરા જીલ્લા માં ફાજલ શિક્ષકોને સમાવવાની કામગીરી શરુ થઇ ગઈ છે. કેટલાક  શિક્ષકો ને શાળામાં હાજર થવા માટે ના ઓર્ડર થઇ ચુક્યા છે જ્યારે ઘણા શિક્ષકમિત્રો કે જેમણે અપર પ્રાઇમરી ના ઓપ્સન સ્વીકારેલ છે તેમના ઓર્ડર પેન્ડીંગ છે.

કેટલીક શાળાઓ ને ખાલીજગ્યા ના વિષયને અનુરૂપ શિક્ષક ના મળતા જે તે વિષયના  શિક્ષણ પર અસર થવાના ડરથી  ફાજલ શિક્ષકોને હાજર કરવામાટે અવઢવમાં છે. એકવાર વિષય વિનાના ફાજલ શિક્ષકને હાજર કર્યા પછી ખાલીજગ્યા ના વિષયનીશિક્ષક ભરતી ના અભાવે શિક્ષણ પર લાંબા ગાળાની અસર પડી શકે છે.

No comments:

Post a Comment