વડોદરા જીલ્લાના ફાજલ શિક્ષક મિત્રો ને અન્ય શાળામાં સમાવેશ કરવા અંગેનો ભરતી કેમ્પ તા. 20/6/12 થી તા. 22/6/12 સુધી યોજાશે.
તા. 20/6/12 સવારે 09-30 ગણિત અને વિજ્ઞાન
બપોરે 12-30 સામાજિક વિજ્ઞાન
તા. 21/6/12 સવારે 09-30 અંગ્રેજી
બપોરે 12-30 ગુજરાતી
02-00 સંસ્કૃત
03-30 હિન્દી
તા. 22/6/12 સવારે 11-00 ચિત્ર
બપોરે 01-00 પીટી
02-30 અન્ય તમામ
સ્થળ : જીલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, અનાવિલ ભવન સામે , કારેલીબાગ વડોદરા.
સ્થળ : જીલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, અનાવિલ ભવન સામે , કારેલીબાગ વડોદરા.
તમામ શિક્ષક મિત્રોને મળેલી આ તકને હકારાત્મક અભિગમ અપનાવી વધુ પ્રગતિશીલ બનો તેવી શુભેચ્છા.
No comments:
Post a Comment