BARODA EDUCATION NEWS LINKS
Always One step Ahead...
Tuesday, 25 April 2017
Tuesday, 26 July 2016
Sunday, 17 July 2016
Sunday, 17 April 2016
Monday, 4 April 2016
Monday, 28 March 2016
DEO VADODARA ના તા.૨૮/૩/૨૦૧૬ નાં પરિપત્રો જોવા અહીં ક્લિક કરો
DEO VADODARA ના તા.૨૮/૩/૨૦૧૬ નાં પરિપત્રો જોવા અહીં ક્લિક કરો
http://deovadodara.com/images/Circular/Scan10003_410_2007821_2169371.PDF
http://deovadodara.com/images/Circular/Scan10004_411_7604040_7460884.PDF

Tuesday, 8 March 2016
શ્રી સયાજી હાઈસ્કૂલમાં હવે ત્રણે વિભાગ એક સાથે......
શ્રી સયાજી હાઈસ્કૂલ, ઘડીયાળી પોળ, માંડવી, વડોદરામાં
જુન ૨૦૧૬ થી
આર્ટસ કોમર્સ અને સાયન્સ પ્રવાહ
ધોરણ ૧૧ અને ૧૨ માં પ્રવેશ મેળવી શકાશે.
જુન ૨૦૧૬ થી
આર્ટસ કોમર્સ અને સાયન્સ પ્રવાહ
ધોરણ ૧૧ અને ૧૨ માં પ્રવેશ મેળવી શકાશે.
શ્રી સયાજી હાઈસ્કૂલમાં આર્ટ્સના વિષયો પણ શરુ થયા.
શાળાના ઉ. મા. વિભાગના
સામાન્યપ્રવાહમાં કોમર્સના વિષયો સાથે આર્ટ્સના વિષયો પણ શરુ
શાળાના ઉચ્ચતર
માધ્યમિક વિભાગના સામાન્ય પ્રવાહના વર્ગોમાં કોમર્સના વિષયો સાથે આર્ટ્સના નીચે
જણાવેલ વિષયોનું શિક્ષણ ધો. ૧૧/૧૨ ના સામાન્ય પ્રવાહમાં આપવાનું નક્કી કરવામાં
આવેલ છે.
વિષયો
નીચે મુજબ રહેશે.
1)
જૂથ - ૧ - ૦૧૩ અંગ્રેજી
(SL) દ્વિતીય ભાષા
2) જૂથ
- ૨ - ૦૦૧ ગુજરાતી (FL) પ્રથમ ભાષા
3) જૂથ
- ૩ - ૧૨૯ સંસ્કૃત
4) જૂથ
– ૩ - ૧૪૧ મનોવિજ્ઞાન
5) જૂથ
– ૪ - ૦૨૨ અર્થશાસ્ત્ર
6) જૂથ
– ૪ - ૧૪૮ ભૂગોળ
7)
જૂથ – ૪ - ૩૩૧
કોમ્પ્યુટર થીયરી
૩૩૨
કોમ્પ્યુટર પ્રેક્ટીકલ
શ્રી સયાજી હાઈસ્કૂલ રોલ પ્લેમાં પ્રથમ ક્રમે
શ્રી સયાજી હાઈસ્કૂલ
રોલ પ્લેમાં પ્રથમ ક્રમે
GCERT ગાંધી નગર અને DIET વડોદરાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ Help અંતર્ગત રોલ પ્લે સ્પર્ધામાં શ્રી સયાજી હાઈસ્કૂલ, ઘડિયાળી પોળ, માંડવીના વિદ્યાર્થીઓ પ્રથમ ક્રમે વિજેતા બન્યા હતા.
‘વ્યસન મુક્તિ’ ના વિષય “માદક દ્રવ્યોના દુરુપયોગના કારણો અસરો અને તેને અટકાવવાના ઉપાયો” આધારિત આ રોલ પ્લેમાં વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ અભિનય દ્વારા વ્યસનોથી યુવાનો પર પડતી અસરો અને તેમાંથી મુક્ત થવાના ઉપાયો રજુ કર્યા હતા. શાળાના શિક્ષકો શ્રીમતી ડી એમ વાળંદ તથા શ્રી કૌશિકભાઈ રાવલે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. આચાર્યશ્રી એન આર ચૌધરીએ વિજેતા ટીમને અભિનંદન પાઠવ્યા હતા.Monday, 21 September 2015
We have launched the website of my school 'Shree Sayaji Highschool Vadodara' on 19/9/2015 Saturday at Mahatma Gandhi Nagargruh Vadodara. It was the day of our school cultural programme. On this occasion Shri Bhupendrabhai Lakhavala Ex. Education Minister, Chairman, Food and supply. Guj, Gov. has inagurated the web site addressed on net www.sayajihi.org The site is open .
Thanks to all.
Thanks to all.
Wednesday, 2 September 2015
Wednesday, 31 December 2014
CCC Exam Registration is open
|
||||||||||||||||||||||||||||||||||||||||||||
Application Submission flow:
Registration is open from : 31/12/2014 To 03/01/2015 Last Date for Edit Application : 05/01/2015 Last Date for Hard Copy Submission at GTU : 10/01/2015 Instructions.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||
Saturday, 20 December 2014
Monday, 24 November 2014
વડોદરા જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની વેબસાઈટ પર DISE/ આરોગ્ય તપાસણી /ઓપન સ્કૂલ/અંતિત માહિતી/શાળા દર્પણ ની માહિતીને લગતા પરિપત્રો મૂકવામાં આવેલ છે. વેબસાઈટ ચકાસી લેવી.
http://deovadodara.com/
http://deovadodara.com/
Thursday, 23 October 2014
Monday, 22 September 2014
Friday, 12 September 2014
HSC Science 2014 Semester 1-3 Related
Hsc Science Semester 1-3 Online Students Registration will be closed on 15/9/2014. Principal Approval should be done on or before 15/9 2014.
Monday, 1 September 2014
Std. 11-12 Science Exam relared
Std.11-12 Science Stream Students' On Line Registration is started from 28th August to 12th September. Online Guideline seminar will be held today at 1-00 PM on BISAG
I'M BACK
Friends, sorry for the long absence, I'm back and soon there will be new posts.
HAVE A GOOD DAY !!!!
HAVE A GOOD DAY !!!!
Thursday, 20 March 2014
Saturday, 15 March 2014
Wednesday, 5 March 2014
Std. 10 Online Marks Entry
મિત્રો,
ધોરણ 10 નાં SCE અંતર્ગત 30% માર્ક ઓનલાઈન ભરવાની કામગીરી તા 4/3/14 થી 25/3/14 સુધીમાં પૂર્ણ કરવાની જાહેરાત થઇ છે.
આ કામગીરી ઘણી જ સરળ છે. કોઈ પણ પ્રકારની મૂંઝવણમાં પડ્યા વિના આપેલ સૂચનાઓને અનુસરી કામગીરી કરશો તો સરળતા રહેશે, અન્યથા વધુ સરળ બનાવવા પ્રયત્ન કરશો તો મુશ્કેલી અને મૂંઝવણ બંને વધશે,
નીચેની પદ્ધતિને અનુસરો,
OPEN >GSEB >LOGIN WITH PASWORD > CLIK SEARCH >
First Page with 10 Candidates will be opened.
Clik on Edit bar > Select to Enter Marks in the Given Space > Submit the form > Remove the Complited form > Select Next Page and follow the above procedure,
Best Luck

Tuesday, 4 March 2014
Saturday, 22 February 2014
અગત્યની ઓનલાઈન માહિતી
1. ગુણોત્સવ ની ઓનલાઈન કામગીરી માટે અહીં ક્લિક કરો.
2. આચાર્ય/શિક્ષકોની ભરતી માટેની TAT ની પરીક્ષા માટે ક્લિક કરો.
3. GUJCET 2014ની પરીક્ષા માટેની અખબારી યાદી માટે ક્લિક કરો.
4. ધોરણ 10 માર્ચ 2014ની પરિક્ષાના ઓનલાઈન ગુણાંકન માટે ક્લિક કરો.
2. આચાર્ય/શિક્ષકોની ભરતી માટેની TAT ની પરીક્ષા માટે ક્લિક કરો.
3. GUJCET 2014ની પરીક્ષા માટેની અખબારી યાદી માટે ક્લિક કરો.
4. ધોરણ 10 માર્ચ 2014ની પરિક્ષાના ઓનલાઈન ગુણાંકન માટે ક્લિક કરો.
Friday, 21 February 2014
Saturday, 8 February 2014
Friday, 17 January 2014
Friday, 3 January 2014
Shree Sayaji Highschool Blog
Valuable Fellows,
- I am happy to announce that We have published our blog
- The aim of this blog is to inform all related sources about the school activities and latest news.
- Do visit with pleasure.
Wednesday, 1 January 2014
Saturday, 14 December 2013
Tuesday, 10 December 2013
ધોરણ 11-12 પ્રથમ અને ત્રીજા સેમેસટરના પરિણામ જાહેર કરવામાં આવેલ છે તે માટે gseb.org વેબસાઇટ પર ક્લિક કરી સૂચના મુજબ કરવું.
ધોરણ 11-12 પ્રથમ અને ત્રીજા સેમેસટરના પરિણામ અંગેની અખબારી યાદી... અંહી ક્લિક કરો.
ધોરણ 10 -12 ના સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓ ના ફોર્મ ભરવાના બાકી રહી ગયા હોય તે માટેની તારીખ અને અન્ય જાણકારી માટે અંહી ક્લિક કરો

Thursday, 5 December 2013
Subscribe to:
Posts (Atom)