Saturday, 22 February 2014

અગત્યની ઓનલાઈન માહિતી

1. ગુણોત્સવ ની ઓનલાઈન કામગીરી માટે  અહીં ક્લિક કરો.

2. આચાર્ય/શિક્ષકોની ભરતી માટેની TAT ની પરીક્ષા માટે ક્લિક કરો. 

3. GUJCET 2014ની પરીક્ષા માટેની અખબારી યાદી માટે ક્લિક કરો.

4. ધોરણ 10 માર્ચ 2014ની પરિક્ષાના ઓનલાઈન ગુણાંકન માટે  ક્લિક કરો.

Friday, 3 January 2014

Shree Sayaji Highschool Blog

Valuable Fellows,

  • I am happy to announce that We have published our blog
sayajiboyzbaroda.blogspot.com 
  • The aim of this blog is to inform all related sources about the school activities and latest news.  
  • Do visit with pleasure.


Tuesday, 10 December 2013

ધોરણ 11-12 પ્રથમ અને ત્રીજા સેમેસટરના પરિણામ જાહેર કરવામાં આવેલ છે તે માટે gseb.org  વેબસાઇટ પર ક્લિક કરી સૂચના મુજબ કરવું.  

 ધોરણ 11-12 પ્રથમ અને ત્રીજા સેમેસટરના પરિણામ અંગેની અખબારી યાદી... અંહી ક્લિક કરો.



ધોરણ 10 -12 ના સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓ  ના ફોર્મ ભરવાના બાકી રહી ગયા હોય તે માટેની તારીખ અને અન્ય જાણકારી માટે અંહી ક્લિક કરો




Sunday, 17 November 2013


     ધોરણ ૧૦ /૧૨ ના માર્ચ ૨૦૧૪ ના ફોર્મ ભરવાની    
    મુદતમાવધારો કરવા બાબતની અખબારી યાદી .....
    (તા ૧૩/૧૧/૧૩ )

     અહીં ક્લિક કરો

 ધોરણ ૧૦ /૧૨ ના માર્ચ ૨૦૧૪ ના ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવા બાબતની અખબારી યાદી .....(તા ૧૬/૧૧/૧૩)

અહીં ક્લિક કરો

Friday, 1 November 2013

Admission notice for Balachadi Saink School

સૈનિક સ્કૂલ બાલાચડીમાં પ્રવેશ મેળવવા માટેની માહિતી આ સાથેના પરિપત્રમાં દર્શાવેલ છે.