Thursday, 6 June 2013
Wednesday, 5 June 2013
શ્રી સયાજી હાઇસ્કુલનું તા. 3/6/13 નાં રોજ જાહેર થયેલું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 58.93% આવેલ છે
*****શાળામાં
પ્રથમ પાંચ*****
૧)
પ્રથમ ક્રમે > સોની ધાર્મિક જગદીશભાઈ
ગુણ
- ૫૭૮/૭૦૦ - પર્સન્ટાઈલ રેન્ક ૯૯.૩૩
૨)
દ્વિતિય ક્રમે > માછી સોહન કિરીટભાઇ
ગુણ - ૫૫૨/૭૦૦ - પર્સન્ટાઈલ રેન્ક ૯૭.૮૭
૩)
તૃતીય ક્રમે > મેહતા આકાશ ધર્મેન્દ્રકુમાર
ગુણ - ૫૧૧/૭૦૦ - પર્સન્ટાઈલ રેન્ક ૯૨.૫૮
૪)
ચતુર્થ ક્રમે > જૈન વિરલ મયૂરકુમાર
ગુણ - ૫૦૮/૭૦૦ - પર્સન્ટાઈલ રેન્ક ૯૧.૯૯
૫)
પાંચમા ક્રમે > પ્રજાપતિ ભાવિન જીતેન્દ્રકુમાર
ગુણ - ૪૯૭/૭૦૦ - પર્સન્ટાઈલ રેન્ક ૮૯.૬૩
તમામ સફળ વિદ્યાર્થીમિત્રોને અભિનંદન ..........
Thursday, 30 May 2013
Wednesday, 29 May 2013
ધોરણ 12 સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહના બીજા સેમેસ્ટરના પરિણામની તારીખ જાહેર થઈ છે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામની તારીખ 3/6/2013 તેમજ વિજ્ઞાન પ્રવાહના બીજા સેમેસ્ટરના (Std.11)પરિણામની તારીખ 10/6/2013 જાહેર થઇ છે. વધુ માહીતી માટે... click here
Friday, 24 May 2013
Sayaji Highschool Std. 12 Science Result
શ્રી સયાજી હાઇસ્કુલ, ઘડિયાળી પોળ, માંડવી, વડોદરાનું ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ 70.83% આવેલ છે. શાળાના 72 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા.
વણકર ભૌમિક એન. 94.82 પર્સન્ટાઇલ રેન્ક સાથે શાળામાં પ્રથમ આવે છે.
શાળા પરિવાર વતી અભિનંદન.
વણકર ભૌમિક એન. 94.82 પર્સન્ટાઇલ રેન્ક સાથે શાળામાં પ્રથમ આવે છે.
શાળા પરિવાર વતી અભિનંદન.
Wednesday, 22 May 2013
Subscribe to:
Posts (Atom)