Saturday, 14 December 2013
Tuesday, 10 December 2013
ધોરણ 11-12 પ્રથમ અને ત્રીજા સેમેસટરના પરિણામ જાહેર કરવામાં આવેલ છે તે માટે gseb.org વેબસાઇટ પર ક્લિક કરી સૂચના મુજબ કરવું.
ધોરણ 11-12 પ્રથમ અને ત્રીજા સેમેસટરના પરિણામ અંગેની અખબારી યાદી... અંહી ક્લિક કરો.
ધોરણ 10 -12 ના સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓ ના ફોર્મ ભરવાના બાકી રહી ગયા હોય તે માટેની તારીખ અને અન્ય જાણકારી માટે અંહી ક્લિક કરો

Thursday, 5 December 2013
Saturday, 30 November 2013
Tuesday, 26 November 2013
Sunday, 17 November 2013
ધોરણ ૧૦ /૧૨ ના માર્ચ ૨૦૧૪ ના ફોર્મ ભરવાની
મુદતમાવધારો કરવા બાબતની અખબારી યાદી .....
(તા ૧૩/૧૧/૧૩ )
અહીં ક્લિક કરો
ધોરણ ૧૦ /૧૨ ના માર્ચ ૨૦૧૪ ના ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવા બાબતની અખબારી યાદી .....(તા ૧૬/૧૧/૧૩)
અહીં ક્લિક કરો
Friday, 1 November 2013
Wednesday, 23 October 2013
Sunday, 20 October 2013
Monday, 14 October 2013
GSEB Website www.gseb.org Shows SERVER ERROR.
For School and Teachers' Registration and to open GSEB website use this URL http://203.77.200.35/gseb/ or hit the URL in Direct Web Links of this Blog
For School and Teachers' Registration and to open GSEB website use this URL http://203.77.200.35/gseb/ or hit the URL in Direct Web Links of this Blog
Tuesday, 8 October 2013
11 વિજ્ઞાન પ્રવાહ
ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ ના ઓનલાઇન ફોર્મ ની પ્રી-ફીલ્ડ યાદી ચેક કરવા અંગે
ધોરણ 10- 12 ના બોર્ડના ઓનલાઇન રજીસ્ટ્રેશન તા 10-10-13 થી શરૂ થશે. રજીસ્ટ્રેશન માટે તમામ તૈયારી રાખવી જેથી કામગીરી સરળતાથી અને સમય મર્યાદામાં પૂર્ણ કરી શકાય.
ધોરણ 10- 12 ના બોર્ડના ઓનલાઇન રજીસ્ટ્રેશન તા 10-10-13 થી શરૂ થશે. રજીસ્ટ્રેશન માટે તમામ તૈયારી રાખવી જેથી કામગીરી સરળતાથી અને સમય મર્યાદામાં પૂર્ણ કરી શકાય.
Saturday, 5 October 2013
Saturday, 28 September 2013
Time Table For the Exam October-2013
Shree Sayaji Highschool Vadodara.
Time Table For the Exam October-2013
શ્રી સયાજી હાઈસ્કૂલ
પ્રથમ પરીક્ષા કાર્યક્રમ - ઓક્ટોબર
૨૦૧૩
તારીખ અને વાર
|
ધોરણ ૯
|
ધોરણ ૧૧
|
ધોરણ ૧૦
|
ધોરણ ૧૨
|
૩૦/૦૯/૧૩
સોમવાર
|
ગણિત
|
વાણિજ્ય વ્યવસ્થા
|
સામાજિક વિજ્ઞાન
|
નામાના મૂળતત્વો
|
૦૧/૧૦/૧૩
મંગળવાર
|
ગુજરાતી
|
અંગ્રેજી
|
સંસ્કૃત/ હિન્દી
|
ગુજરાતી
|
૦૩/૧૦/૧૩
ગુરુવાર
|
અંગ્રેજી
|
અર્થશાસ્ત્ર
|
કોમ્પ્યુટર/પી.ટી/ ચિત્ર
|
આંકડાશાસ્ત્ર
|
૦૪/૧૦/૧૩
શુક્રવાર
|
પી.ટી.
|
નામાના મૂળતત્વો
|
ગુજરાતી
|
એસ.પી.સી.સી/ કોમ્પ્યુટર
|
૦૫/૧૦/૧૩
શનિવાર
|
ચિત્ર
|
એસ.પી.સી.સી./
કોમ્પ્યુટર
|
ગણિત
|
અંગ્રેજી
|
૦૭/૧૦/૧૩
સોમવાર
|
સામાજિક વિજ્ઞાન
|
ગુજરાતી
|
અંગ્રેજી
|
વાણિજ્ય વ્યવસ્થા
|
૦૮/૧૦/૧૩
મંગળવાર
|
સંસ્કૃત
|
આંકડાશાસ્ત્ર
|
વિજ્ઞાન અને ટેક્નોલોજી
|
અર્થશાસ્ત્ર
|
૦૯/૧૦/૧૩
બુધવાર
|
વિજ્ઞાન અને ટેક્નોલોજી
|
---
|
---
|
---
|
૧૦/૧૦/૧૩
ગુરુવાર
|
હિન્દી
|
---
|
---
|
---
|
૧૧/૧૦/૧૩
શુક્રવાર
|
કોમ્પ્યુટર
|
---
|
---
|
---
|
Ø
ધોરણ ૯ અને ૧૧ નો સમય
૨ કલાકનો રહેશે. બપોરે ૧૨-૩૦ થી ૦૨-૩૦
Ø
ધોરણ ૧૦ અને ૧૨ નો
સમય ૩ કલાકનો રહેશે. બપોરે ૧૨-૩૦ થી
૦૩-૩૦
Ø
ધોરણ ૯ નો અભ્યાસક્રમ
પ્રથમ સેમેસ્ટર પ્રમાણે રહેશે
Ø
ધોરણ ૧૦ નો અભ્યાસક્રમ
સપ્ટેમ્બર માસ સુધીનો રહેશે
Ø
ધોરણ ૧૧ અને ૧૨ (સા.
પ્ર.) નો અભ્યાસક્રમ ઓગસ્ટ માસ સુધીનો રહેશે
Ø
તા.૦૨/૧૦/૧૩ ને
બુધવારે ગાંધી જયંતિ નિમિત્તે રજા રહેશે.
Friday, 27 September 2013
Monday, 23 September 2013
Sunday, 15 September 2013
Vadodara Shaher Achaarya Sangh Meeting
વડોદરા શહેર આચાર્ય સંઘની મિટિંગ તા.16/9/13 ને સોમવારે મુજમહુડા ખાતે ઓરીઝોન હોટલમાં યોજાશે. જેનો સમય સાંજે 5-30નો રહેશે.
Wednesday, 4 September 2013
5th September TEACHER'S DAY
HAPPY TEACHER'S DAY TO ALL MY FRIENDS WHO WATCH THIS BLOG REGULARLY.
SHORTLY SVS-5 VADODARA GROUP WILL RECEIVE THEIR CIRCULARS BY E-MAIL. SO KEEP ON YOUR MAIL TO OBSERVE REGULARLY.
>>All the schools of SVS-5 are requested to send their TEST MAIL to sayajiboyz@gmail.com.
>>This will verify your E-mail ID to communicate properly.
Thank you.

Sunday, 18 August 2013
Subscribe to:
Posts (Atom)