Wednesday, 19 September 2012
Sunday, 16 September 2012
ગાંધીનગર ખાતે ઉ મા વિભાગના શૈક્ષણિક કર્મચારીઓનું રોસ્ટર રજીસ્ટર પ્રમાણિત કરવા અંગેનો કેમ્પનું સમયપત્રક
રજુ કરવાના પત્રકો નીચે ક્લિક કરવાથી ડાઉનલોડ થઇ શકશે
પત્રક ક click here
પત્રક ખ click here
પત્રક ગ click here
તારીજ પરિશિસ્ટ 3 click here
Friday, 14 September 2012
Wednesday, 12 September 2012
Sunday, 9 September 2012
Wednesday, 5 September 2012
Sunday, 2 September 2012
વર્ષ 2012-13 ના વર્ષની ઓનલાઈન માહિતી અંગે
મિત્રો,
GSEB દ્વારા વર્ષ 2012-13 ના વર્ષની ધોરણ 10 અને 12 માં અભ્યાસ કરતા અને એપ્રિલ 2013 ની પરીક્ષામાં બેસવા માંગતા વિદ્યાર્થીઓની ઓનલાઈન માહિતી માંગવામાં આવેલ છે જે તમારા સ્કૂલ રજીસ્ટ્રેશન ફોર્મમાં વિદ્યાર્થી માહિતીના કોલમમાં વર્ષ 2012-13 સિલેક્ટ કરી માહિતી ભરવાથી તમારા ડેટા અપડેટ થઈ શકશે.

svs 5
મહર્ષિ અરવિંદ શાળા વિકાસ સંકુલ ના વિજ્ઞાન પ્રદર્શનની તા 15/09/2012 છે જે નારાયણ વિદ્યાલય, વાઘોડિયા રીંગરોડ ખાતે યોજવામાં આવેલ છે Saturday, 1 September 2012
Subscribe to:
Posts (Atom)