Tuesday 10 December 2013

ધોરણ 11-12 પ્રથમ અને ત્રીજા સેમેસટરના પરિણામ જાહેર કરવામાં આવેલ છે તે માટે gseb.org  વેબસાઇટ પર ક્લિક કરી સૂચના મુજબ કરવું.  

 ધોરણ 11-12 પ્રથમ અને ત્રીજા સેમેસટરના પરિણામ અંગેની અખબારી યાદી... અંહી ક્લિક કરો.



ધોરણ 10 -12 ના સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓ  ના ફોર્મ ભરવાના બાકી રહી ગયા હોય તે માટેની તારીખ અને અન્ય જાણકારી માટે અંહી ક્લિક કરો




Sunday 17 November 2013


     ધોરણ ૧૦ /૧૨ ના માર્ચ ૨૦૧૪ ના ફોર્મ ભરવાની    
    મુદતમાવધારો કરવા બાબતની અખબારી યાદી .....
    (તા ૧૩/૧૧/૧૩ )

     અહીં ક્લિક કરો

 ધોરણ ૧૦ /૧૨ ના માર્ચ ૨૦૧૪ ના ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવા બાબતની અખબારી યાદી .....(તા ૧૬/૧૧/૧૩)

અહીં ક્લિક કરો

Friday 1 November 2013

Admission notice for Balachadi Saink School

સૈનિક સ્કૂલ બાલાચડીમાં પ્રવેશ મેળવવા માટેની માહિતી આ સાથેના પરિપત્રમાં દર્શાવેલ છે.






Monday 14 October 2013

GSEB Website www.gseb.org Shows SERVER ERROR.

For School and Teachers' Registration and to open GSEB website use this URL  http://203.77.200.35/gseb/   or hit the URL in Direct Web Links of this Blog

Tuesday 8 October 2013

11 વિજ્ઞાન પ્રવાહ

ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ ના ઓનલાઇન ફોર્મ ની પ્રી-ફીલ્ડ યાદી ચેક કરવા અંગે



ધોરણ 10- 12 ના બોર્ડના ઓનલાઇન રજીસ્ટ્રેશન તા 10-10-13 થી શરૂ થશે. રજીસ્ટ્રેશન માટે તમામ તૈયારી રાખવી જેથી કામગીરી સરળતાથી અને સમય મર્યાદામાં પૂર્ણ કરી શકાય. 

Saturday 28 September 2013

Time Table For the Exam October-2013

Shree Sayaji Highschool Vadodara.

Time Table For the  Exam October-2013

          
                 શ્રી સયાજી હાઈસ્કૂલ
                     પ્રથમ પરીક્ષા કાર્યક્રમ - ઓક્ટોબર ૨૦૧૩
તારીખ અને વાર
ધોરણ ૯
ધોરણ ૧૧
ધોરણ ૧૦
ધોરણ ૧૨
૩૦/૦૯/૧૩
સોમવાર
ગણિત
વાણિજ્ય વ્યવસ્થા
સામાજિક વિજ્ઞાન
નામાના મૂળતત્વો
૦૧/૧૦/૧૩
મંગળવાર  
ગુજરાતી
અંગ્રેજી
સંસ્કૃત/ હિન્દી
ગુજરાતી
૦૩/૧૦/૧૩
ગુરુવાર
અંગ્રેજી
અર્થશાસ્ત્ર
કોમ્પ્યુટર/પી.ટી/ ચિત્ર
આંકડાશાસ્ત્ર
૦૪/૧૦/૧૩
શુક્રવાર
પી.ટી.
નામાના મૂળતત્વો
ગુજરાતી
એસ.પી.સી.સી/ કોમ્પ્યુટર
૦૫/૧૦/૧૩
શનિવાર
ચિત્ર
એસ.પી.સી.સી./
કોમ્પ્યુટર
ગણિત
અંગ્રેજી
૦૭/૧૦/૧૩
સોમવાર
સામાજિક વિજ્ઞાન
ગુજરાતી
અંગ્રેજી
વાણિજ્ય વ્યવસ્થા
૦૮/૧૦/૧૩
મંગળવાર
સંસ્કૃત
આંકડાશાસ્ત્ર
વિજ્ઞાન અને ટેક્નોલોજી
અર્થશાસ્ત્ર
૦૯/૧૦/૧૩
બુધવાર
વિજ્ઞાન અને ટેક્નોલોજી

       ---

       ---

       ---
૧૦/૧૦/૧૩
ગુરુવાર
હિન્દી

       ---

       ---

       ---
૧૧/૧૦/૧૩
શુક્રવાર
કોમ્પ્યુટર

       ---

       ---

       ---

Ø  ધોરણ ૯ અને ૧૧ નો સમય ૨ કલાકનો રહેશે.    બપોરે ૧૨-૩૦ થી ૦૨-૩૦
Ø  ધોરણ ૧૦ અને ૧૨ નો સમય ૩ કલાકનો રહેશે.   બપોરે ૧૨-૩૦ થી ૦૩-૩૦
Ø  ધોરણ ૯ નો અભ્યાસક્રમ પ્રથમ સેમેસ્ટર પ્રમાણે રહેશે
Ø  ધોરણ ૧૦ નો અભ્યાસક્રમ સપ્ટેમ્બર માસ સુધીનો રહેશે
Ø  ધોરણ ૧૧ અને ૧૨ (સા. પ્ર.) નો અભ્યાસક્રમ ઓગસ્ટ માસ સુધીનો રહેશે
Ø  તા.૦૨/૧૦/૧૩ ને બુધવારે ગાંધી જયંતિ નિમિત્તે રજા રહેશે.
 

Circular for Year 2011 Census






Sunday 15 September 2013

Vadodara Shaher Achaarya Sangh Meeting

વડોદરા શહેર આચાર્ય સંઘની મિટિંગ તા.16/9/13 ને સોમવારે મુજમહુડા ખાતે ઓરીઝોન હોટલમાં યોજાશે જેનો સમય સાંજે 5-30નો રહેશે.

Wednesday 4 September 2013

5th September TEACHER'S DAY

HAPPY TEACHER'S DAY TO ALL MY FRIENDS WHO  WATCH THIS BLOG REGULARLY.  

SHORTLY     SVS-5      VADODARA GROUP WILL RECEIVE THEIR CIRCULARS BY E-MAIL.  SO KEEP ON YOUR MAIL TO OBSERVE REGULARLY. 


>>All the schools of SVS-5 are requested to send their TEST MAIL to sayajiboyz@gmail.com.

>>This will verify your E-mail ID  to communicate properly. 
Thank you.  

11/12 EXAM TIMETABLE

STD 11 AND 12 SCIENCE STREAM TIME TABLE FOR FIRST & THIRD SEM. OCTOBER 2013         LINK HERE





TO SEND THE DETAILS OF 12 SCIENCE STUDENTS FOR 3rd SEM REGISTRATION TO BOARD BY THE PRINCIPALS

LINK HERE

Sunday 18 August 2013

HSC SCIENCE 1st SEM OCT-13 EXAM FEE STRUCTURE


HSC SCIENCE 1st SEM OCT-13 EXAM FEE STRUCTURE