Monday 19 November 2012

GREETINGS

I WISH A VERY HAPPY AND DELIGHTFUL  NEW YEAR TO ALL VIEWERS OF THIS BLOG. MAY GOD BLESS YOU ALL.

Saturday 13 October 2012

MORE ABOUT STUDENT EXAM REGISTRATION

  CLICK HERE


USERS FROM BARODA/OTHER MID AND SOUTH GUJARAT HAVE TO LOGIN TO ANY OF THE THREE SERVER OF STUDENT EXAM REG ZONE B

Student Exam Registration

બોર્ડના ફોર્મ ભરવામાં પડતી મુશ્કેલીઓ નિવારવા માટે સર્વર ને ત્રણ ઝોન માં વહેંચી દેવામાં આવ્યું છે  વધુમાહીતી માટે
અહીં કિલક કરો 

Thursday 11 October 2012

Date extended for Student Registration

GSEB દ્વારા માર્ચ 2013 માં લેવાનાર પરીક્ષાનાઆવેદનપત્રો ના ઓનલાઈન રજીસ્ટ્રેશનની કામગીરી 24 કલાક ચાલુ છે. રજીસ્ટ્રેશન માં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં લઇ અંતિમ તારીખમાં વધારો કરવામાં આવેલ છે. જે આ પ્રમાણે છે.

ધોરણ 10   તા 01/10/12 થી  15/11/12
ધોરણ 12 સામાન્ય પ્રવાહ   તા 01/11/12 થી 30/11/12  સુધી રહેશે. વધુ માહિતી  માટે  click here

Sunday 16 September 2012

ગાંધીનગર ખાતે ઉ મા વિભાગના શૈક્ષણિક કર્મચારીઓનું રોસ્ટર રજીસ્ટર પ્રમાણિત કરવા અંગેનો કેમ્પનું સમયપત્રક


રજુ કરવાના પત્રકો  નીચે ક્લિક કરવાથી ડાઉનલોડ થઇ શકશે

પત્રક ક  click here
પત્રક ખ click here
પત્રક ગ  click here
તારીજ પરિશિસ્ટ  3 click here 



Sunday 2 September 2012

વર્ષ 2012-13 ના વર્ષની ઓનલાઈન માહિતી અંગે

મિત્રો,
GSEB દ્વારા વર્ષ 2012-13 ના વર્ષની ધોરણ 10 અને 12 માં અભ્યાસ કરતા અને એપ્રિલ 2013 ની પરીક્ષામાં બેસવા માંગતા વિદ્યાર્થીઓની ઓનલાઈન માહિતી માંગવામાં આવેલ છે  જે તમારા સ્કૂલ રજીસ્ટ્રેશન ફોર્મમાં વિદ્યાર્થી માહિતીના કોલમમાં વર્ષ 2012-13 સિલેક્ટ કરી માહિતી ભરવાથી તમારા ડેટા અપડેટ થઈ શકશે. 

svs 5 
મહર્ષિ અરવિંદ શાળા વિકાસ સંકુલ ના વિજ્ઞાન પ્રદર્શનની તા 15/09/2012 છે જે નારાયણ વિદ્યાલય, વાઘોડિયા રીંગરોડ ખાતે યોજવામાં આવેલ છે