Sunday, 17 April 2016

Tuesday, 8 March 2016

શ્રી સયાજી હાઈસ્કૂલમાં હવે ત્રણે વિભાગ એક સાથે......

શ્રી સયાજી હાઈસ્કૂલ, ઘડીયાળી પોળ,  માંડવી, વડોદરામાં 
જુન ૨૦૧૬ થી 
આર્ટસ કોમર્સ અને સાયન્સ પ્રવાહ 
ધોરણ ૧૧ અને ૧૨ માં પ્રવેશ મેળવી શકાશે.

શ્રી સયાજી હાઈસ્કૂલમાં આર્ટ્સના વિષયો પણ શરુ થયા.

શાળાના ઉ. મા. વિભાગના સામાન્યપ્રવાહમાં કોમર્સના વિષયો સાથે  આર્ટ્સના વિષયો પણ શરુ


        શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના સામાન્ય પ્રવાહના વર્ગોમાં કોમર્સના વિષયો સાથે આર્ટ્સના નીચે જણાવેલ વિષયોનું શિક્ષણ ધો. ૧૧/૧૨ ના સામાન્ય પ્રવાહમાં આપવાનું નક્કી કરવામાં આવેલ છે.

વિષયો નીચે મુજબ રહેશે.

1)   જૂથ - ૧  -  ૦૧૩ અંગ્રેજી (SL) દ્વિતીય ભાષા

2)  જૂથ - ૨  -  ૦૦૧ ગુજરાતી (FL) પ્રથમ ભાષા

3)  જૂથ - ૩  -  ૧૨૯ સંસ્કૃત

4)  જૂથ – ૩  -  ૧૪૧ મનોવિજ્ઞાન

5)  જૂથ – ૪  -  ૦૨૨ અર્થશાસ્ત્ર

6)  જૂથ – ૪  -  ૧૪૮ ભૂગોળ

7)  જૂથ – ૪  -  ૩૩૧ કોમ્પ્યુટર થીયરી

                    ૩૩૨ કોમ્પ્યુટર પ્રેક્ટીકલ  

શ્રી સયાજી હાઈસ્કૂલ રોલ પ્લેમાં પ્રથમ ક્રમેશ્રી સયાજી હાઈસ્કૂલ રોલ પ્લેમાં પ્રથમ ક્રમે

GCERT ગાંધી નગર અને   DIET વડોદરાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ Help અંતર્ગત રોલ પ્લે  સ્પર્ધામાં  શ્રી સયાજી હાઈસ્કૂલ, ઘડિયાળી પોળ, માંડવીના વિદ્યાર્થીઓ પ્રથમ ક્રમે વિજેતા બન્યા હતા.

        ‘વ્યસન મુક્તિ’ ના વિષય “માદક દ્રવ્યોના દુરુપયોગના કારણો અસરો અને તેને અટકાવવાના ઉપાયો” આધારિત આ રોલ પ્લેમાં વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ અભિનય દ્વારા વ્યસનોથી યુવાનો પર પડતી અસરો અને તેમાંથી મુક્ત થવાના ઉપાયો રજુ કર્યા હતા. શાળાના શિક્ષકો શ્રીમતી ડી એમ વાળંદ તથા શ્રી કૌશિકભાઈ રાવલે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. આચાર્યશ્રી એન આર ચૌધરીએ  વિજેતા ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

Monday, 21 September 2015

We have launched the website of my school 'Shree Sayaji Highschool Vadodara' on 19/9/2015 Saturday at Mahatma Gandhi Nagargruh Vadodara. It was the day of our school cultural programme. On this occasion Shri Bhupendrabhai Lakhavala Ex. Education Minister, Chairman, Food and supply.  Guj, Gov. has inagurated   the web site addressed on net www.sayajihi.org   The site is open .
Thanks to all. 


Wednesday, 2 September 2015

Dears
Due to busy schedule it becomes difficult to update regularly. Since long I am away from here. Many things to share with you. Let me try to do so.  Again I will be with u.
Thank U all.

Wednesday, 31 December 2014

CCC Exam Registration is open

Gujarat Technological University, Ahmedabad
CCC EXAMINATION REGISTRATION
Only for Government Employees

Application Submission flow:
 1. Click on "Register" button at the end of Instructions.
 2. Fill all information in the form and click on “Register & Generate Form” button.
 3. Check your photo, Application No and Barcode then print the generated form.
 4. You can fill challan details afterwards by Login till Last Date for Edit Application.
 5. Submit filled form with attestation and attachment to GTU before Last Date of Hard copy submission. If you send incomplete form to GTU, it will be rejected.Registration is open from :  31/12/2014 To 03/01/2015
Last Date for Edit Application :  05/01/2015
Last Date for Hard Copy Submission at GTU  :  10/01/2015

Instructions.
 1. An applicant has to fill correct data so that Exam Centres and Hall Ticket can be alloted correctly.
 2. An applicant has to pay the fees of Rs. 200 for Theory & Practical both (or)
  Rs.100 for Theory only (or)
  Rs.100 for Practical only in any SBI branch (or) online Payment.
  Please read carefully Fee Payment instruction.
 3. To make online payment through the link given below use your Application number as Registration number.
 4. Please write SBI collect reference number in text-box of Challan/transaction number(Starts with "DU"). Please write "SBI" as branch name in case of debit/credit/internet banking payment.
  Click to Make Online Payment
 5. In case of debit/credit/internet banking payment E-receipt of transaction must be attach with the application, and in case of cash payment please attach Depositor copy of challan. Please keep one copy(Xerox) with you for further reference.
 6. Please attach photo Id proof document with the application, otherwise your application will be rejected.
 7. Application form has to be filled up online & the printout duly signed by the candidate and Head Of Department with Stamp.
 8. Candidate has to submit the application form along with fees challan(Depositor Copy) to GTU on or before 10/01/2015 .
 9. Venue of Exam will be announced on our web-site: ccc.gtu.ac.in
 10. An applicant must submit their application in GTU personally or send to GTU via Post to: "The Registrar, Gujarat Technological University Nr.Vishwakarma Government Engineering College Nr.Visat Three Roads, Visat - Gandhinagar Highway Chandkheda, Ahmedabad – 382424 - Gujarat”.
 11. GTU is not responsible for any postal delay.
 12. Application received after Last Date of Submission will be Rejected.
 13. Your submission must have :
  • Application Printout, with proper Attestation of candidate and HOD with Stamp.
  • Original Copy of Challan(Depositor Copy).
  • Photo ID proof (Voter card/Driving license/ PAN card/Passport/Adhar Card) any one.
  • Please write "CCC Exam Form" on top of the Envelop.
 14. Before printing the registration form, Please verify that Barcode and Photo is properly displayed or not.
 15. If photo is not visible , then stick the photo in the form & also mail the pasted (scanned) photo along with your Application No. to ccc@gtu.edu.in, If photo is visible then photo can’t be changed.
 16. Please mail to "ccc@gtu.edu.in" regarding any application form query/problem.
 17. To view Syllabus for the Exam click CCC Syllabus
 18. All Rights for GTU CCC Exam Registrations are Reserved by GTU. 
Registered User Click Login
 

Gujarat Technological University, Ahmedabad
CCC EXAMINATION REGISTRATION FORM
Home 
Enter New Credential for Registration.:
Mobile Number. :
Candidate Name. :
(Starting With Surname)
* Select One Of The Following  Pending Criteria :
Password. :
Enter Code Here :   5904
 
Note.:
- Enter Password of your choice in Password field.
- Enter 10 Digit Mobile Number Without leading 0 (or) +91.
- Details Entered here cannot be changed after you click Start Registration.
- You cannot Register with same Mobile number again.
ખાસ સૂચનાઃ

હાલમાં સીસીસીનું રજિસ્ટ્રેશન નીચેનામાંથી કોઇપણ એક લાભથી ૩૧મી માર્ચ ૨૦૧૫ સુધીમાં વંચિત રહિ ગયેલ સરકારી કર્મચારીઓ માટે જ શરૂ કરેલ છે.
(૧) લાંબાગાળાની નિમણૂંકની બહાલી.
(ર) ઉચ્ચત્તર પગાર ધોરણ.
(૩) બઢતી.


 
 

Tuesday, 2 December 2014 શ્રી સયાજી હાઈસ્કૂલમાં SVS મીટીંગ ના સમયે
 શ્રી સયાજી હાઈસ્કૂલમાં SVS મીટીંગ ના સમયેશાળામાં વર્ગ સુશોભનના દિને

 Jay Vasavada at Shree Sayaji Highschool Vadodara


On Celebrating AIDS Day

Monday, 24 November 2014

APJ Said

વડોદરા જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની વેબસાઈટ પર DISE/ આરોગ્ય તપાસણી /ઓપન સ્કૂલ/અંતિત માહિતી/શાળા દર્પણ ની માહિતીને લગતા પરિપત્રો મૂકવામાં આવેલ છે. વેબસાઈટ ચકાસી લેવી.


http://deovadodara.com/

Thursday, 23 October 2014

Happy Diwali to all viewers. Have a prosperous and happy diwali. May the glory of lights bring a lot of pleasure for you.

Friday, 12 September 2014

HSC Science 2014 Semester 1-3 Related

Hsc Science  Semester 1-3 Online Students Registration will be closed on 15/9/2014. Principal Approval should be done on or before 15/9 2014.

Election holiday declared

Monday, 1 September 2014

DEO VADODARA WEBSITE LINK

Std. 11-12 Science Exam relared

Std.11-12 Science Stream Students' On Line Registration is started from 28th August to 12th September. Online Guideline seminar will be held today at 1-00 PM on BISAG

I'M BACK

Friends, sorry for the long absence, I'm back and soon there will be new posts.
HAVE A GOOD DAY !!!!

Wednesday, 5 March 2014

Std. 10 Online Marks Entry

મિત્રો,
ધોરણ 10 નાં SCE  અંતર્ગત 30% માર્ક ઓનલાઈન ભરવાની કામગીરી તા 4/3/14 થી 25/3/14 સુધીમાં પૂર્ણ કરવાની જાહેરાત થઇ છે.
  આ કામગીરી ઘણી જ સરળ છે. કોઈ પણ પ્રકારની મૂંઝવણમાં પડ્યા વિના આપેલ સૂચનાઓને અનુસરી કામગીરી કરશો તો સરળતા રહેશે, અન્યથા વધુ સરળ બનાવવા પ્રયત્ન કરશો તો મુશ્કેલી અને મૂંઝવણ  બંને વધશે,
નીચેની પદ્ધતિને અનુસરો,

OPEN >GSEB >LOGIN WITH PASWORD >  CLIK SEARCH >

First Page with 10 Candidates will be opened.

Clik on Edit bar >  Select to Enter Marks in the Given Space > Submit the form > Remove the Complited form  > Select Next Page and follow the above procedure, 

Best Luck

Saturday, 22 February 2014

અગત્યની ઓનલાઈન માહિતી

1. ગુણોત્સવ ની ઓનલાઈન કામગીરી માટે  અહીં ક્લિક કરો.

2. આચાર્ય/શિક્ષકોની ભરતી માટેની TAT ની પરીક્ષા માટે ક્લિક કરો. 

3. GUJCET 2014ની પરીક્ષા માટેની અખબારી યાદી માટે ક્લિક કરો.

4. ધોરણ 10 માર્ચ 2014ની પરિક્ષાના ઓનલાઈન ગુણાંકન માટે  ક્લિક કરો.

Friday, 3 January 2014

Shree Sayaji Highschool Blog

Valuable Fellows,

 • I am happy to announce that We have published our blog
sayajiboyzbaroda.blogspot.com 
 • The aim of this blog is to inform all related sources about the school activities and latest news.  
 • Do visit with pleasure.


Tuesday, 10 December 2013

ધોરણ 11-12 પ્રથમ અને ત્રીજા સેમેસટરના પરિણામ જાહેર કરવામાં આવેલ છે તે માટે gseb.org  વેબસાઇટ પર ક્લિક કરી સૂચના મુજબ કરવું.  

 ધોરણ 11-12 પ્રથમ અને ત્રીજા સેમેસટરના પરિણામ અંગેની અખબારી યાદી... અંહી ક્લિક કરો.ધોરણ 10 -12 ના સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓ  ના ફોર્મ ભરવાના બાકી રહી ગયા હોય તે માટેની તારીખ અને અન્ય જાણકારી માટે અંહી ક્લિક કરો